Song review : પૂછતી નહીં કેટલો પાગલ : પ્રેમ ના વરસાદ માં ભીંજાયેલી દરેક વ્યક્તિ એ સાંભળવા જેવું ગીત

પૂછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ, આભ માં જોને કેટલા વાદળ, એટલો પાગલ. ગુજરાતી ભાષા ના મૂર્ધન્ય કવી શ્રી સુરેશ દલાલે આ ગીત લખ્યું છે જેના …